ગુજરાતમાં મેળો : રાજકોટના મેળાની ઝલક જુઓ તસવીરોમાં

રાજકોટમાં પણ રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસ માટે મેળાનું આયોજન કરાયું છે બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર જન્માષ્ટમી, કૃષ્ણજન્માષ્ટમી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, રાજકોટમાં પણ રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસ માટે મેળાનું આયોજન કરાયું છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં જન્માષ્ટમી અને સાતમ-આઠમ નિમિત્તે અનેક જગ્યાએ મેળાઓ ભરાતા હોય છે. આ વર્ષે પણ અનેક જગ્યાએ મેળાનું આયોજન થયું છે.

નાનાં બાળકો, યુવાનો સહિત વડીલો પણ આ મેળાનો લાભ લેતા હોય છે.

મોટાં શહેરોમાં અને નાનાં ગામોમાં પણ પરંપરાગત રીતે મેળા યોજાતા હોય છે, જેમાં વિવિધિ રીતે સાંસ્કૃતિક ઝલક જોવા મળતી હોય છે.

રાજકોટમાં લોકમેળાનું આયોજન થયું છે અને આ મેળો સંપૂર્ણપણે રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની 'લોકમેળા ટ્રસ્ટ' દ્વારા યોજવામાં આવે છે.

આ મેળામાં સ્થાનિક અને લોકકલાકારો દ્વારા લોકનૃત્ય આયોજિત કરવામાં આવ્યાં છે અને રાસ-ગરબા અને લોકસંગીત જેવા કાર્યક્રમો રજૂ થાય છે.

રાજકોટમાં પણ રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસ માટે મેળાનું આયોજન કરાયું છે બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર જન્માષ્ટમી, કૃષ્ણજન્માષ્ટમી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળાનું આયોજન 1985થી શરૂ કરવામાં આવ્યું હતું
રાજકોટમાં પણ રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસ માટે મેળાનું આયોજન કરાયું છે બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર જન્માષ્ટમી, કૃષ્ણજન્માષ્ટમી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, મેળામાં પાવા વેચતો એક યુવાન
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'ધરોહર લોકમેળા'માં લોકોની ભીડ ઊમટી હતી રાજકોટમાં પણ રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસ માટે મેળાનું આયોજન કરાયું છે બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર જન્માષ્ટમી, કૃષ્ણજન્માષ્ટમી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'ધરોહર લોકમેળા'માં લોકોની ભીડ ઊમટી હતી
મેળામાં આકાશી ચકડોળ (જાયન્ટ વ્હીલ), ટોરા-ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન, કોલંબસ અને બાળકો માટેની નાની રાઇડ્સ પણ જોવા મળી હતી રાજકોટમાં પણ રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસ માટે મેળાનું આયોજન કરાયું છે બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર જન્માષ્ટમી, કૃષ્ણજન્માષ્ટમી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, મેળામાં આકાશી ચકડોળ (જાયન્ટ વ્હીલ), ટોરા-ટોરા, બ્રેક ડાન્સ, ડ્રેગન, કૉલંબસ અને બાળકો માટેની નાની રાઇડ્સ પણ જોવા મળી હતી
મેળામાં બાળકો માટેની ચીજો પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી રાજકોટમાં પણ રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસ માટે મેળાનું આયોજન કરાયું છે બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર જન્માષ્ટમી, કૃષ્ણજન્માષ્ટમી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, મેળામાં બાળકો માટેની ચીજો પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી
મેળામાં ​ખાણી-પીણીના સ્ટોલ અને દુકાનો પર ભીડ જોવા મળી હતી
 રાજકોટમાં પણ રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસ માટે મેળાનું આયોજન કરાયું છે બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર જન્માષ્ટમી, કૃષ્ણજન્માષ્ટમી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, મેળામાં ​ખાણી-પીણીના સ્ટોલ અને દુકાનો પર ભીડ જોવા મળી હતી
આ મેળામાં સૌરાષ્ટ્રની પ્રખ્યાત વાનગીઓ, આઇસ્ક્રીમ, ગોલા, રમકડાં, ઘરવખરીનાં સાધનો, હેન્ડિક્રાફ્ટ અને કટલેરીના સેંકડો સ્ટોલ્સ લાગ્યા છે રાજકોટમાં પણ રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસ માટે મેળાનું આયોજન કરાયું છે બીબીસી ગુજરાતી ગુજરાત સૌરાષ્ટ્ર જન્માષ્ટમી, કૃષ્ણજન્માષ્ટમી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, આ મેળામાં સૌરાષ્ટ્રની પ્રખ્યાત વાનગીઓ, આઇસ્ક્રીમ, ગોલા, રમકડાં, ઘરવખરીનાં સાધનો, હૅન્ડિક્રાફ્ટ અને કટલેરીના સેંકડો સ્ટોલ્સ લાગ્યા છે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન