Super El Niñoથી દુનિયામાં 4.51 લાખ મૃત્યુનું જોખમ?

વીડિયો કૅપ્શન, Super El Niñoથી દુનિયામાં 4.51 લાખ મૃત્યુનું જોખમ?
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

Super El Niñoને કારણે દુનિયાભરમાં વધતી ગરમીથી આગામી સમયમાં 4.51 લાખ જેટલા વધારાના મૃત્યુનું જોખમ હોવાનો દાવો Climate Impact Labના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

ભારતમાં લગભગ 15,800 સંભવિત વધારાના મૃત્યુનો અંદાજ છે. જોકે આ આંકડો નિશ્ચિત મૃત્યુનો નથી, પરંતુ વધતી ગરમી સામે સમયસર પગલાં લેવામાં આવે તો આ જોખમ ઘટાડવું શક્ય છે.

વીડિયો: દીપક ચુડાસમા

Super El Niñoને કારણે દુનિયાભરમાં વધતી ગરમીથી આગામી સમયમાં 4.51 લાખ જેટલા વધારાના મૃત્યુનું જોખમ હોવાનો દાવો Climate Impact Labના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
ઇમેજ કૅપ્શન, Super El Niñoને કારણે દુનિયાભરમાં વધતી ગરમીથી આગામી સમયમાં 4.51 લાખ જેટલા વધારાના મૃત્યુનું જોખમ હોવાનો દાવો Climate Impact Labના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન