You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી: ચિક્કાર પાણી વચ્ચે પોલીસે વદ્ધને બચાવી લીધા
મોરબી: ચિક્કાર પાણી વચ્ચે પોલીસે વદ્ધને બચાવી લીધા
પ્રકાશિત
સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓ મુજબ સમગ્ર રાજ્યમાં મોરબીમાં સૌથી વધુ 8.78 ઇંચ વરસાદ નોંધાયો છે.
ત્યારે મોરબીના તળાવિયા શનાળા ગામે પાણી ભરાઈ જતા એક ઘરડા વ્યક્તિનું રૅસ્ક્યૂ કરાયું.
મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે સામાજિક સંસ્થા સાથે મળીને જયેશભાઈ કગથરાને પાણી વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન