You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહાકાય અજગર ઘરમાં ઘુસવાની કોશિશ કરવા લાગ્યો
મહાકાય અજગર ઘરમાં ઘુસવાની કોશિશ કરવા લાગ્યો
પ્રકાશિત
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક વિશાળ અજગર રહેણાક વિસ્તારમાં આવી પહોંચ્યો હતો.
હસનપુર કદીમ ગામમાં અજગર એક ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં લોકોમાં ભય ફેલાયો હતો.
વનવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી અજગરને સુરક્ષિત રીતે રૅસ્ક્યૂ કર્યો હતો. લગભગ 10થી 12 ફૂટ લાંબા આ અજગરને હસ્તિનાપુર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.
વધુ જુઓ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન