You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે 18 વ્હિલર ટ્રક ઓવરપાસ સાથે અથડાયો
જ્યારે 18 વ્હિલર ટ્રક ઓવરપાસ સાથે અથડાયો
પ્રકાશિત
ન્યૂયૉર્કમાં એક ટ્રક ઓવરપાસ સાથે અથડાયો હતો. અથડાયા બાદ ટ્રક પલટી ખાઈને રસ્તા પર ઘસડાતો ગયો અને પાર્ક કરેલી ટોયોટા કાર સાથે અથડાયો.
અકસ્મતમાં ટોયોટા કારના ડ્રાઇવરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ટ્રક ડ્રાઇવર સુરક્ષિત રહ્યો હતો.
મર્યાદા કરતાં વધુ ઊંચાઈ ધરાવતો ટ્રક ચલાવવા બદલ પોલીસે ડ્રાઇવરને ટિકિટ આપી હતી.