આ મહાકાય પાડા માટે ખરીદનારે કેટલા રૂપિયા ચૂકવ્યા?

આ મહાકાય પાડા માટે ખરીદનારે કેટલા રૂપિયા ચૂકવ્યા?
પ્રકાશિત

તમિલનાડુના ઇરોડમાં જાફરાબાદી પાડો પાંચ લાખ રૂપિયામાં વેચાયો.

ગુરુનાથસામી મંદિરના ઉત્સવમાં પાડાને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો હતો.

માલિકના જણાવ્યા અનુસાર, આ પાડો તમિલનાડુમાં જોવા મળેલા સૌથી મોટા પાડાઓમાંનો એક હતો.

કેરળના એક ખરીદદારે પાંચ લાખ રૂપિયા ચૂકવીને પાડો ખરીદી લીધો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન