જ્યારે એક સાથે 6000થી વધુ બોટ દરિયામાં ઊતરી

જ્યારે એક સાથે 6000થી વધુ બોટ દરિયામાં ઊતરી
પ્રકાશિત

ચીનમાં સાડા ત્રણ મહિના બાદ માછીમારી પરનો પ્રતિબંધ હટાવાયો.

પ્રતિબંધ હટતાં દક્ષિણ ચીન સાગરમાં હજારો બોટ દરિયામાં ઊતરી હતી.

ગુઆંગડોંગના યાંગજિયાંગથી 3,400થી વધુ અને અન્ય શહેરોમાંથી 3,000થી વધુ બોટ રવાના થઈ.

આ સાથે દક્ષિણ ચીન સાગરમાં ઉનાળુ માછીમારી પ્રતિબંધનો અંત આવ્યો હતો.

વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન