You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૂરતી ઊંઘ ન મળે તો શરીર પર શું અસર થાય?
પૂરતી ઊંઘ ન મળે તો શરીર પર શું અસર થાય?
પ્રકાશિત
આજના 'Health Podcast' માં અમે ઊંઘની અગત્યતા અને તેની સાથે જોડાયેલી સમસ્યાઓ વિશે વાત કરીશું. શું તમે પણ મોડે સુધી જાગો છો?
શું ઊંઘ પૂરી ન થવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે? ડૉ. ઉર્વી પટેલ પાસેથી જાણો સારી ઊંઘ મેળવવાની સરળ રીતો.
સાથે જ જાણો, ઊંઘની પાછળનું વિજ્ઞાન અને તેને સાથે સંકળાયેલી સમસ્યાઓની મહિતી, અને એ પણ સાવ સરળ ભાષામાં.
જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન