જ્યારે થલપતિ વિજયને મેટ્રોની સફરમાં ફૅન્સ મળી ગયા

જ્યારે થલપતિ વિજયને મેટ્રોની સફરમાં ફૅન્સ મળી ગયા
પ્રકાશિત

તામિલનાડુના મુખ્ય મંત્રી થલપતિ વિજયે ચેન્નાઈ મેટ્રોની સફર ખેડી.

આ પ્રવાસ દરમિયાન તેમને અનેક ફૅન્સ મળી ગયા હતા.

સીએમ જોસેફ વિજયે ચેન્નાઈ મેટ્રોની સ્થિતિ જાણવા આ યાત્રા કરી હતી.

વિજય ચેન્નાઈ મેટ્રોના મુખ્યમથકે પણ પહોંચ્યા હતા.

જ્યાં પણ તેમને અનેક ફૅન્સ મળી ગયા હતા