સોવિયત ગૅસ પાઇપલાઇનની અંદરથી કેવી રીતે લડી રહ્યા છે યુક્રેનના સૈનિકો?

વીડિયો કૅપ્શન, સોવિયત ગૅસ પાઇપલાઇનની અંદરથી કેવી રીતે લડી રહ્યા છે યુક્રેનના સૈનિકો?
સોવિયત ગૅસ પાઇપલાઇનની અંદરથી કેવી રીતે લડી રહ્યા છે યુક્રેનના સૈનિકો?
પ્રકાશિત

યુક્રેનના સૈનિકો સોવિયત ગૅસ પાઇપલાઇનની અંદરથી લડાઇ લડી રહ્યા છે.

આકાશમાં ચારોતરફ ડ્રૉન છવાયેલાં છે. ત્યારે યુક્રેનના સૈનિકો સ્થળાંતર માટે આ પાઇપનો ઉપયોગ કરી રહ્યા છે. માત્ર મીટરનો વ્યાસ ધરાવતી આ પાઇપલાઇનમાં આમ સંકોચાઇને જઈ શકાય તેટલી જ જગ્યા છે.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન