ફ્લૅટમાં પણ પાળી શકાય એવી 'ટચૂકડી' ગાય કેટલામાં મળે?
ફ્લૅટમાં પણ પાળી શકાય એવી 'ટચૂકડી' ગાય કેટલામાં મળે?
પ્રકાશિત
રાજસ્થાનના પુષ્કરમાં દરવર્ષે પ્રસિદ્ધ માં દરવર્ષે પુષ્કરનો પ્રસિદ્ધ પશુમેળો ભરાય છે. જેમાં મુખ્યત્વે ઊંટ, ભેંસ અને ગાયની અલગ-અલગ પ્રજાતિ જોવા મળે છે.
ત્યારે આ વખતે એક એવી ગાય જોવા મળી હતી, જેનું કદ એટલું નાનું છે કે તેને ફ્લૅટમાં પણ પાળી શકાય. આ ગાય કઈ છે, તેને પાળવાનો કેટલો ખર્ચ આવે તથા તે કેટલાની આવે, તેના વિશે આ વીડિયોમાં જાણો.
રિપોર્ટ: શ્યામ બક્ષી
શૂટ: પરેશ પઢિયાર
ઍડિટ: કૃણાલ દેસાઈ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



