ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારથી થશે અને આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારથી થશે અને આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે?
ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારથી થશે અને આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે?
પ્રકાશિત

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સવારે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુની અનુભૂતિ થાય છે. સામાન્ય રીતે નવેમ્બર મહિના દરમિયાન આવું જ હવામાન જોવા મળતું હોય છે.

ત્યારે ગુજરાતમાં આગામી પંદર દિવસ દરમિયાન તાપમાન કેવું રહેશે અને ઠંડીની શરૂઆત ક્યારથી થશે, તેના વિશે શું આગાહી છે?

જાણો આ વીડિયોમાં.

રજૂઆત – દીપક ચુડાસમા

ઍડિટ – કૃણાલ દેસાઈ

ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારથી થશે અને આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે?
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન