લીલી પરિક્રમા કરતા લોકોને સિંહનો ડર લાગે છે?

વીડિયો કૅપ્શન, લીલી પરિક્રમા કરતા લોકોને સિંહનો ડર લાગે છે?
લીલી પરિક્રમા કરતા લોકોને સિંહનો ડર લાગે છે?
પ્રકાશિત

જૂનાગઢના ગિરનાર પર્વત વિસ્તારમાં લીલી પરિક્રમા યોજાઈ હતી. આ પરિક્રમા કરવા માટે સૌરાષ્ટ્ર, ગુજરાત, દીવ, દમણ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત દેશભરમાંથી 'લાખોની સંખ્યા'માં શ્રદ્ધાળુઓ એકઠા થાય છે.

લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થાય છે. જેને દેવઊઠી અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પરિક્રમામાં આવેલાં શ્રદ્ધાળુઓ શું બોલ્યાં?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન