આગામી 15 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં કેવો ફેરફાર જોવા મળશે?

વીડિયો કૅપ્શન, આગામી 15 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં કેવો ફેરફાર જોવા મળશે?
આગામી 15 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં કેવો ફેરફાર જોવા મળશે?
પ્રકાશિત

તાજેતરમાં બંગાળની ખાડીમાં 'અક્વાન' વાવાઝોડાને કારણે કેટલાંક રાજ્યોમાં ભારે ગતિએ પવન ફૂંકાયો હતો.

ઘણી વખત બંગાળની ખાડીમાં ઉદ્દભવતાં વાવાઝોડાંને કારણે ગુજરાતના હવામાનને અસર થતી હોય છે અને વરસાદ પડતો હોય છે, જોકે, 'અક્વાન' દરમિયાન આવું કંઈ થયું ન હતું.

પરંતુ આગામી દિવસો દરમિયાન અરબ સાગર કે બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું વાવાઝોડું ગુજરાતમાં કમોસમી વરસાદ લાવશે, જેના વિશે ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવી જોઈએ ?

રજૂઆત: દીપક ચુડાસમા

ઍડિટ: કૃનાલ દેસાઈ

આગામી 15 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં કેવો ફેરફાર જોવા મળશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન