સુરતમાં લૂંટના આરોપીને પકડવા પોલીસનો ગોળીબાર

વીડિયો કૅપ્શન, સુરતમાં લૂંટના આરોપીને પકડવા પોલીસનો ગોળીબાર
સુરતમાં લૂંટના આરોપીને પકડવા પોલીસનો ગોળીબાર
પ્રકાશિત

સુરતમાં થયેલી લૂંટના આરોપીને પકડવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો.

જેમાં આરોપીને પગમાં ઈજા પહોંચી હતી.

ત્યારે આ આરોપી કોણ છે, કઈ લૂંટમાં તેની સંડોવણી હોવાનો આરોપ છે તથા પોલીસે સમગ્ર ઘટનાક્રમ વિશે શું કહ્યું, જાણો.

સુરતમાં લૂંટના આરોપીને પકડવા પોલીસનો ગોળીબાર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન