પુષ્કર પહોંચ્યો ગીરનો આખલો 'ભીષ્મ', મહિને કેટલા લાખની કમાણી કરાવે છે?

વીડિયો કૅપ્શન, પુષ્કર પહોંચ્યો ગીરનો આખલો 'ભીષ્મ', મહિને કેટલા લાખની કમાણી કરાવે છે?
પુષ્કર પહોંચ્યો ગીરનો આખલો 'ભીષ્મ', મહિને કેટલા લાખની કમાણી કરાવે છે?
પ્રકાશિત

રાજસ્થાનના પુષ્કરમાં પશુમેળો ચાલી રહ્યો છે, જેમાં ભાગ લેવા માટે ગુજરાત, રાજસ્થાન અને આજુબાજુના રાજ્યોમાંથી સેંકડો પશુપાલકો ઉમટી પડે છે.

આ સિવાય હજારો લોકો પણ તેને જોવા માટે આવે છે.

ત્યારે ગીરનો આખલો ભીષ્મ પણ ત્યાં પહોંચ્યો છે.

તેની શું ખાસિયત છે કે તે કઈ રીતે મહિને લાખોની કમાણી કરાવે છે, જાણો આ વીડિયોમાં

પુષ્કર પહોંચ્યો ગીરનો આખલો 'ભીષ્મ', મહિને કેટલા લાખની કમાણી કરાવે છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન