બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ

6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.

લાઇવ કવરેજ

  1. ભીમા કોરેગાંવ: હિંસાના ત્રણ વર્ષ પછી શું છે કેસની સ્થિતિ?

  2. યોગી આદિત્યનાથની સરકારમાં ઉત્તર પ્રદેશ ‘નફરતનો ગઢ’ બન્યું છે?

  3. હિંદુ ક્યારેય ભારત વિરોધી ન હોઈ શકે : મોહન ભાગવત

  4. પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ કયાં રીતરિવાજ પ્રમાણે લગ્ન કરે છે?

  5. ગુજરાતના ઇન્ટર્ન ડૉક્ટરોની માગ સ્વીકારાઈ, સ્ટાઇપેન્ડમાં વધારાની નીતિન પટેલની જાહેરાત

  6. પિન્કીનાં લગ્ન, ધર્માંતરણ, પતિની ધરપકડ અને 'ગર્ભપાત'ની કહાણી

  7. પાકિસ્તાનમાં નવો કાયદો, બળાત્કારીને નપુંસક બનાવી દેવાની જોગવાઈ

  8. નેપાળને ફરીથી હિંદુરાષ્ટ્ર બનાવવાની માગ કેમ ઊઠી રહી છે?

  9. મંદિરમાં નમાઝ પઢનાર 'ખુદાઈ ખિદમતગાર' ફૈસલ ખાન કોણ છે?

  10. #20thYearOfNaMo : મોદીના મૌન પર સવાલ કોણ અને કેમ ઉઠાવી રહ્યું છે?

  11. ભાજપને માટે આ ચુકાદો કોઈ ખાસ મહત્ત્વ રાખતો નથી - દૃષ્ટિકોણ

  12. બાબરી મસ્જિદ તોડી પડાયાનાં 28 વર્ષઃ ક્યાંથી ક્યાં પહોંચ્યા છીએ? - દૃષ્ટિકોણ

  13. પાકિસ્તાનનું એ મંદિર જે બાબરી વિધ્વંસ સમયે તોડી પડાયું

  14. બાબરી મસ્જિદ ચુકાદો : 'કોર્ટે એક દિવસની જેલ કે એક રૂપિયાનો દંડ તો કરવો હતો'

  15. બાબરી મસ્જિદ કેસ પહેલાં જ્યારે-જ્યારે CBIની તપાસ પર સવાલો થયા

  16. નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ વિશેષ લાઇવ રિપોર્ટિંગને અહીં અમે વિરામ આપીએ છીએ. દેશ-વિદેશ અને ગુજરાતના સમાચારો માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહેશો. ગુડ નાઇટ.

  17. બાબરી વિધ્વંસ કેસના ચુકાદા પર જસ્ટિસ લિબ્રાહને શું કહ્યું?

  18. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ ચુકાદા સામે સવાલો કેમ થઈ રહ્યાં છે?

  19. બાબરી મસ્જિદ વિધ્વંસ : કારસેવકોની જુબાની

  20. બાબરી વિધ્વંસના સાક્ષી પત્રકારોએ એ દિવસે શું જોયું હતું?