કોરોના રસી તમારા રાજ્ય કે શહેરમાં કેટલાને મળી? એક જ નકશામાં આખા દેશની માહિતી

દેશભરમાં 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને માટે કોરોના રસી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે.
ઇમેજ કૅપ્શન, દેશભરમાં 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને માટે કોરોના રસી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે દેશમાં અત્યાર સુધીનું સૌથી મોટું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને કોરોનાની કોવૅક્સિન, કોવિશિલ્ડ અને સ્પુતનિક વી રસી આપવામાં આવી રહી છે.

જોકે એ વચ્ચે રસી માટે CoWin ઍપ પર સ્લોટ્સ ન મળતાં લોકોની ચિંતા વધી રહી છે.

દેશના કયાં રાજ્યમાં કેટલા લોકોને કોરોના રસી મળી ગઈ છે, એ જાણવા માટે આ નકશામાં તમારા રાજ્ય અથવા શહેર પર ક્લિક કરો.

Please wait...

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો