You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાપાનના લોકો ‘ફ્રિજ’માં જઈને કેમ બેસી રહ્યા છે
જાપાનના લોકો ‘ફ્રિજ’માં જઈને કેમ બેસી રહ્યા છે
પ્રકાશિત
જાપાનમાં વધતી ગરમી વચ્ચે લોકોને ઝડપથી ઠંડા કરવા માટે ‘હ્યુમન ફ્રિજ’ જેવા કૂલિંગ બૂથનો ઉપયોગ થઈ રહ્યો છે.
એક વ્યક્તિ બેસી શકે એવા આ ‘ડો હાઇમોન બૉક્સ’ને શરીરનું તાપમાન ઝડપથી ઘટાડવા માટે બનાવવામાં આવ્યું છે.
ખાસ કરીને બાંધકામ અને ફેક્ટરીમાં ગરમીમાં કામ કરતા લોકો માટે આ બૂથ ઉપયોગી છે.