You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન વરસાદના નવા રાઉન્ડ વિશે શું આગાહી છે?
ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન વરસાદના નવા રાઉન્ડ વિશે શું આગાહી છે?
પ્રકાશિત
ગુજરાતમાં સામાન્ય રીતે શ્રાવણ મહિના દરમિયાન નોંધપાત્ર વરસાદ જોવા મળતો હોય છે. અંગ્રેજી મહિના મુજબ તે જુલાઈના અંત ભાગ અને ઑગસ્ટ દરમિયાન આવતો હોય છે, જે સામાન્ય રીતે ગુજરાતમાં વરસાદની સિઝન પણ છે.
ત્યારે હજુ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ઓછો છે અને ખેડૂતોમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે.
એવામાં ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં વરસાદ ઓછો છે અને કેટલા પ્રમાણમાં ઓછો છે. આ સિવાય ભારતમાં વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ શું તેની ગુજરાત ઉપર અસર જોવા મળશે, અને ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે,
જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન