ઈરાને ઇઝરાયલ પર કરેલા હુમલા બાદ થયેલી તબાહીની 12 તસવીરો

બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની ઇઝરાયલના અરદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઈરાને કરેલા હુમલામાં ઘણા લોકોને ઈજા થઈ છે
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના વડા પ્રધા બેન્જામિન નેતન્યાહૂએ ઈરાનના હુમલાને 'બહુ મુશ્કેલ સાંજ' ગણાવી હતી.
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હવાઈ હુમલા શરૂ કરાયા તેને ત્રણ સપ્તાહ કરતા વધુ સમય વીતી ગયો છે અને મધ્યપૂર્વની કટોકટી ચોથા સપ્તાહમાં પ્રવેશી છે.

દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે 48 કલાકનો સમય આપ્યો છે અને ઈરાન તેમની વાત નહીં માને તો તેનાં વીજમથકો ઉડાવી દેવાની ધમકી આપી છે.

બીજી તરફ ઈરાને પણ વળતી કાર્યવાહીમાં ઇઝરાયલ પર મોટા પાયે હુમલા શરૂ કર્યા છે. ખાસ કરીને દક્ષિણ ઇઝરાયલમાં રહેણાંક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે જે આ તસવીરોમાં જોઈ શકાય છે.

બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની ઇઝરાયલના અરદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઈરાને કરેલા હુમલામાં ઘણા લોકોને ઈજા થઈ છે
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના અરદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઈરાને કરેલા હુમલામાં ઘણા લોકોને ઈજા થઈ છે

શનિવારે ઈરાનની એક મિસાઇલ સાઉથ ઇઝરાયલના નાનકડા અરાદ શહેર પર ત્રાટકી હતી. ઇઝરાયલની ઍર ડિફેન્સ સિસ્ટમ તેને રોકવામાં નિષ્ફળ રહી હતી.

બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની ઇઝરાયલના અરદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઈરાને કરેલા હુમલામાં ઘણા લોકોને ઈજા થઈ છે
ઇમેજ કૅપ્શન, ઈરાનના મિસાઇલ હુમલામાં 88 લોકોને ઈજા થઈ હોવાનું કહેવાય છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે ઈરાનના હુમલામાં 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બાકીના લોકોને પણ હૉસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ હુમલાને 'બહુ મુશ્કેલ સાંજ' ગણાવી હતી.

બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની ઇઝરાયલના અરદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઈરાને કરેલા હુમલામાં ઘણા લોકોને ઈજા થઈ છે
ઇમેજ કૅપ્શન, ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના હુમલા પછી ઈરાને પણ વળતી કાર્યવાહી તરીકે મિસાઇલો છોડી છે.

ઈરાન વિરુદ્ધ ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ કોઈ ચોક્કસ દિશામાં જતું ન હોય તેવું લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધ અમેરિકા જીતી ગયું છે તેવો દાવો કર્યો છે, છતાં વાસ્તવિકતા અલગ દેખાય છે.

બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની ઇઝરાયલના અરદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઈરાને કરેલા હુમલામાં ઘણા લોકોને ઈજા થઈ છે
ઇમેજ કૅપ્શન, ઈરાનના હુમલામાં ઇઝરાયલમાં નુકસાન પામેલા ઘરની હાલત

ટ્રમ્પનું કહેવું છે કે યુદ્ધ લગભગ સમાપ્ત થઈ ગયું છે. બીજી તરફ મરીન્સની ટુકડીઓ સહિત અમેરિકાનું ભૂમિદળ આ ક્ષેત્રમાં મોકલવામાં આવી રહ્યું છે.

બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની ઇઝરાયલના અરદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઈરાને કરેલા હુમલામાં ઘણા લોકોને ઈજા થઈ છે
ઇમેજ કૅપ્શન, અરદ શહેરમાં બચાવ કર્મચારીઓ કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવા શ્વાનની મદદ લઈ રહ્યા છે.

ઇઝરાયલના ડિમોના ન્યુક્લિયર પ્લાન્ટ પાસે ઈરાનની મિસાઇલો ત્રાટકી હતી. ત્યાર પછી બચાવ કર્મચારીઓ રાહત કામમાં જોડાયા છે. કેટલાક અહેવાલ પ્રમાણે આ હુમલામાં 100થી વધુ લોકોને ઇજા થઈ છે.

બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની ઇઝરાયલના અરદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઈરાને કરેલા હુમલામાં ઘણા લોકોને ઈજા થઈ છે
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલમાં મિસાઇલ હુમલા પછી વિનાશનું દૃશ્ય

ઇઝરાયલની મેગન ડૅવિડ એડોમ ઇમર્જન્સી સર્વિસે શનિવારે સાંજે અરાદમાં થયેલા મિસાઇલ હુમલા વિશે વધુ માહિતી આપી છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે દરેક મોરચા પર અમારા દુશ્મનો પર હુમલો જારી રાખવા અમે કૃતનિશ્ચયી છીએ.

બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની ઇઝરાયલના અરદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઈરાને કરેલા હુમલામાં ઘણા લોકોને ઈજા થઈ છે

ઈરાને મધ્યપૂર્વમાં અમેરિકા સાથે સંકળાયેલાં ઍનર્જી માળખા પર હુમલા કર્યા છે અને હવે ઇઝરાયલમાં પણ મોટા હુમલા થયા છે. આ વખતે ડિમોના અને અરાદ શહેર તેના નિશાન પર છે.

બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની ઇઝરાયલના અરદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઈરાને કરેલા હુમલામાં ઘણા લોકોને ઈજા થઈ છે
ઇમેજ કૅપ્શન, ઈરાને ભયંકર મિસાઇલ હુમલો કર્યો જેના કારણે ઇઝરાયલમાં કેટલીક રહેણાંક ઇમારતો તબાહ થઈ ગઈ છે.

ઈરાને ડિમોના શહેર પાસે અણુમથકને નિશાન બનાવીને મિસાઇલ છોડી હોવાનું માનવામાં આવે છે. કારણ કે મિસાઇલ જ્યાં ખાબકી તે જગ્યાથી ન્યુક્લિયર ફૅસિલિટી માત્ર 13 કિલોમીટરના અંતરે આવેલી છે.

બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની ઇઝરાયલના અરદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઈરાને કરેલા હુમલામાં ઘણા લોકોને ઈજા થઈ છે
ઇમેજ કૅપ્શન, શનિવાર અને રવિવારની રાતે દક્ષિણ ઇઝરાયલમાં હુમલા પછી બચાવ કર્મચારીઓ લોકોને શોધી રહ્યા છે.

ગઈકાલે અહેવાલ આવ્યા હતા કે ઈરાને પોતાના પ્રદેશથી લગભગ 3,800 કિમીના અંતરે આવેલા યુકે અને અમેરિકાના સંયુક્ત મિલિટરી બેઝ ડિયેગો ગાર્સિયા પર મિસાઇલો છોડી છે. આ જગ્યા હિંદ મહાસાગરમાં આવેલી છે. આ હુમલામાં કોઈ નુકસાનની પુષ્ટિ થઈ નથી.

બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની ઇઝરાયલના અરદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઈરાને કરેલા હુમલામાં ઘણા લોકોને ઈજા થઈ છે

બ્રિટને અમેરિકન સેનાને વધુ બ્રિટિશ મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ત્યાર પછી ઈરાને આ અસફળ હુમલો કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. ઈરાને હજુ સુધી ડિયેગો ગાર્સિયા પર મિસાઇલ હુમલાની પુષ્ટિ કે ખંડન કર્યું નથી.

બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ  બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ઇઝરાયલ પર ઈરાનનો મિસાઇલ હુમલો વિસ્ફોટ બીબીસી ગુજરાતી ટ્રમ્પે ઈરાનના વીજમથકો ઉડાવી દેવા ડેડલાઇન આપી, ઈઝરાયલના 'પરમાણુ મથકો' પર ઈરાનનો હુમલો હોર્મુઝની સામુદ્રધુની ઇઝરાયલના અરદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઈરાને કરેલા હુમલામાં ઘણા લોકોને ઈજા થઈ છે
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલમાં વિસ્ફોટોના પગલે આખી રાત બચાવ કાર્યવાહી ચાલુ રહી હતી.

બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઈરાનના હુમલા સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગયા છે. તેમણે હોર્મુઝની સામુદ્રધુનીને બંધક બનાવી લીધી છે, જેનાથી બ્રિટન અને તેના સહયોગીઓનાં હિત માટે ખતરો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન