ગુજરાતના ખેડૂતો શા માટે શેરડીના પાકનું વાવેતર છોડી રહ્યા છે?
ગુજરાતના ખેડૂતો શા માટે શેરડીના પાકનું વાવેતર છોડી રહ્યા છે?
પ્રકાશિત
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતની ગણના દેશના ટોચનાં શેરડી ઉત્પાદક રાજ્યોમાં થાય છે.
ખાંડ અને પેટ્રોલમાં ભેળવવા માટે વપરાતા ઇથૅનૉલના ઉત્પાદનમાં શેરડીએ મહત્ત્વપૂર્ણ કાચો માલ છે.
આમ છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતના ખેડૂતો શેરડીના ઉત્પાદનનું વાવેતર છોડી રહ્યા છે.
ત્યારે એવાં શું કારણો છે કે જેના કારણે ખેડૂતો શેરડીનું વાવેતર કરતા ખચકાય છે, જાણો આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



