જ્યારે બે કાર સામસામે ટકરાઈ અને બાઇકસવાર હવામાં ઊછળ્યો
જ્યારે બે કાર સામસામે ટકરાઈ અને બાઇકસવાર હવામાં ઊછળ્યો
પ્રકાશિત
અકસ્માતનાં આ દૃશ્યો આંધ્ર પ્રદેશનાં છે, જ્યાં એવો અકસ્માત થયો કે બે કાર સામસામે ટકરાઈ અને બાઇકસવાર હવામાં ઊછળ્યો હતો.
આ અકસ્માત સીસીટીવીમાં કેદ થયો હતો. સામસામે કાર આવી જતા આ અકસ્માત થયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



