દમણની મોંઘી કારોનો કાફલો દેખાયો, માલિકો પાસે શેની પ્રતિજ્ઞા લેવડાવી?

વીડિયો કૅપ્શન, દમણની મોંઘી કારોનો કાફલો દેખાયો, માલિકો પાસે શેની પ્રતિજ્ઞા લેવડાવી?
દમણની મોંઘી કારોનો કાફલો દેખાયો, માલિકો પાસે શેની પ્રતિજ્ઞા લેવડાવી?
પ્રકાશિત

વીડિયોમાં દેખાઈ રહેલી મોંઘીદાટ કારો અને એની આગળ ઊભા જોવા મળતા કારોના માલિકો.

સંઘપ્રદેશ દમણમાં તંત્રએ આવી ગાડીઓ દ્વારા ભાઈગીરી અને માફિયાગીરીનું પ્રદર્શન કરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું છે.

પ્રશાસને દમણની આવી કારોના માલિકોને વાપી ટ્રાન્સપોર્ટનગર ખાતે ભેગા કરીને પ્રતિજ્ઞા લેવડાવી હતી.

વાહનોમાં કાળા કાચ, અયોગ્ય સાઉન્ડ સિસ્ટમ સહિતના નિયમ વિરુદ્ધ મોડિફિકેશન નહીં કરવા તેમજ જવાબદાર નાગરિક તરીકે વર્તવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

બીબીસી ગુજરાતી