PM મોદી અને સ્મિત મચ્છરે ગુજરાતીમાં શું વાત કરી?

વીડિયો કૅપ્શન, PM મોદી અને સ્મિત મચ્છરે ગુજરાતીમાં શું વાત કરી?
PM મોદી અને સ્મિત મચ્છરે ગુજરાતીમાં શું વાત કરી?
પ્રકાશિત

વડા પ્રધાન મોદીએ આજે ફ્લાયદુબઈના વિમાનના કૅપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કૉલથી વાતચીત કરી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે, "આજે આખો દેશ તમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે. તમારી હિંમત, ધીરજ અને સૂઝબૂઝે આટલી સેકન્ડોમાં નિર્ણય કરીને લોકોને જીવ બચાવ્યો છે. આજે સમગ્ર દેશ કહી શકે છે કે અમે ભારતીયો કોઈનો જીવ લેનારા નથી, પણ જીવ આપી દેનારા છીએ."

તેમણે સ્મિત મચ્છરને કહ્યું હતું કે, "તમે 140 કરોડ દેશવાસીઓનું માન વધાર્યું છે. હું હ્રદયથી ગર્વ અનુભવું છું."

કૅપ્ટન સ્મિત મચ્છર સાથે પીએમ મોદીની વાતચીત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન