1500 કિલોનો મહાકાય પાડો મહિને કેટલું ખાઈ જાય છે?
1500 કિલોનો મહાકાય પાડો મહિને કેટલું ખાઈ જાય છે?
પ્રકાશિત
રાજસ્થાનના પુષ્કર મેળામાં 1500 કિલો વજન ધરાવતો મહાકાય કહી શકાય એવો પાડો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
આ પાડાના જતન પાછળ દર મહિને થતા ખર્ચની વાત કરતાં તેના માલિકે શું કહ્યું એ જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



