ઓડિશામાં વાવાઝોડું ટકરાયું, ગુજરાત પર તેની અસર થશે?

વીડિયો કૅપ્શન, ઓડિશામાં વાવાઝોડું ટકરાયું, ગુજરાત પર તેની અસર થશે?
ઓડિશામાં વાવાઝોડું ટકરાયું, ગુજરાત પર તેની અસર થશે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું ઓડિશાના દરિયાકાંઠે ટકરાઈને નબળું પડ્યું છે.

આ સિસ્ટમ ઓડિશાથી ઝારખંડ તરફ આગળ વધતાં ઓડિશામાં રેડ ઍલર્ટ તેમજ ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢના વિસ્તારોમાં ઑરેન્જ ઍલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન