સુરતમાં આગ: આતશબાજી વચ્ચે ક્યાંક ઇમારતની બાલ્કનીમાં આગ તો ક્યાંક કાર સળગી

વીડિયો કૅપ્શન, Surat Fire : આતશબાજી વચ્ચે ક્યાંક ઇમારતની બાલ્કનીમાં આગ તો ક્યાંક કાર સળગી
સુરતમાં આગ: આતશબાજી વચ્ચે ક્યાંક ઇમારતની બાલ્કનીમાં આગ તો ક્યાંક કાર સળગી
પ્રકાશિત

દિવાળીની ઉજવણી સાથે સાથે સુરતમાં ક્યાંક હોનારતો પણ જોવા મળી હતી.

જ્યાં ત્યાં જતા રૉકેટને લીધે ક્યાંક બ્લિડિંગમાં આગ લાગી તો ક્યાંક ધુમાડા જોવા મળ્યા હતા.

સુરતમાં દિવાળી પ્રસંગે શું થયું જુઓ આ વીડિયોમાં

સુરતમાં આગ: આતશબાજી વચ્ચે ક્યાંક ઇમારતની બાલ્કનીમાં આગ તો ક્યાંક કાર સળગી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન