સિંહ-દીપડાના હુમલા વચ્ચે રહેવા મજબૂર મહિલાઓની શું સ્થિતિ છે?
સિંહ-દીપડાના હુમલા વચ્ચે રહેવા મજબૂર મહિલાઓની શું સ્થિતિ છે?
પ્રકાશિત
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામના લોકો સિંહ અને દીપડાની સતત હાજરી વચ્ચે જીવી રહ્યા છે.
લોકોનું કહેવું છે કે, સિંહ વાડીમાં કે ઘર આગળ ગમેત્યારે જોવા મળે છે. વાડીએ કે ખેતરમાં એકલા જતાં પણ ડર લાગે છે
અહીં અવારનવાર જંગલી જનાવર પશુઓનાં મારણ કરે છે અને ગત ઑક્ટોબર મહિનામાં એક યુવકનું સિંહના હુમલાથી મોત પણ થયું હતું. ત્યારે મહિલાઓએ તેમની સ્થિતિ વિશે શું કહ્યું ?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



