‘અડધા’ ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ કેમ સર્જાઈ? ગુજરાત પર કેવું સંકટ?
‘અડધા’ ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ કેમ સર્જાઈ? ગુજરાત પર કેવું સંકટ?
પ્રકાશિત
આઈઆઈટી ગાંધીનગરની ડ્રાઉટ મૉનિટરિંગ સિસ્ટમના પૂર્વાનુમાન અનુસાર દેશનો આશરે 47.2 ટકા વિસ્તાર ઓછો ભેજ, સૂકી સ્થિતિ અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે.
ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ રાજસ્થાન, પંજાબ અને ખાસ કરીને મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે.
ગુજરાતમાં વાવ, થરાદ, બનાસકાંઠા, કચ્છ, સાબરકાંઠા, દાહોદ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જમીનમાં ભેજ ઘટવાથી શિયાળુ વાવેતર સામે જોખમ ઊભું થયું છે અને પાણીની તંગી શરૂ થઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



