ગિરનારની લીલી પરિક્રમામાં પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવો કેમ મોટો પડકાર છે?

વીડિયો કૅપ્શન, ગિરનારની લીલી પરિક્રમામાં પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવો કેમ મોટો પડકાર?
ગિરનારની લીલી પરિક્રમામાં પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવો કેમ મોટો પડકાર છે?
પ્રકાશિત

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક એકઠું થઈ રહ્યું છે.

પરિક્રમાના એક જ દિવસમાં હજારો કિલો પ્લાસ્ટિક એકઠું થયું હતું.

'પ્રકૃતિ મિત્ર' સંસ્થા છેલ્લાં 14 વર્ષથી પ્લાસ્ટિકમુક્ત ગિરનાર અભિયાન ચલાવી રહી છે અને શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકની થેલીઓના બદલે કાપડ અને કાગળની થેલીઓ આપી રહી છે.

જંગલ અને વન્યજીવોને પ્લાસ્ટિકથી થતા નુકસાનથી બચાવવા સંસ્થા અને વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક એકઠું થઈ રહ્યું છે. બીબીસી ગુજરાતી ન્યૂઝ જૂનાગઢ, પ્રકૃતિ, પ્રદૂષણ, પ્લાસ્ટિક જંગલ ગિરનાર પરિક્રમા, ન્યૂઝ અપડેટ વીડિયો બીબીસી ગુજરાતી સમાચાર ન્યૂઝ અપડેટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન