દિલ્હીમાં છોકરીઓ સતત વિરોધપ્રદર્શન કેમ કરી રહી છે?
દિલ્હીમાં છોકરીઓ સતત વિરોધપ્રદર્શન કેમ કરી રહી છે?
પ્રકાશિત
દેશમાં મહિલાઓ વિરુદ્ધ યૌન હિંસાની ઘટનાઓ બાદ દિલ્હીમાં ઘણાં વિરોધપ્રદર્શનો થયાં છે.
બુધવારે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ શ્યામાપ્રસાદ મુખરજી કૉલેજ, જીસસ ઍન્ડ મૅરી કૉલેજ અને દિલ્હી સચિવાલયની બહાર વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું.
જુઓ, બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા અને શુભ રાણાનો આ રિપોર્ટ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



