ગુજરાતમાં ઠંડી ક્યારથી વધશે, બંગાળની ખાડીમાં થનારા ફેરફારોની કેવી અસર જોવા મળશે?
ગુજરાતમાં ઠંડી ક્યારથી વધશે, બંગાળની ખાડીમાં થનારા ફેરફારોની કેવી અસર જોવા મળશે?
પ્રકાશિત
ડિસેમ્બરની સાથે જ બંગાળની ખાડીની અંદર ફરીથી હલચલ થાય એવા સંકેતો મળી રહ્યા છે.
દરમિયાન ઉત્તર ભારત સહિત ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં ઘટાડા સાથે ઠંડીનો પગપેસારો શરૂ થયો છે, જ્યાં નલિયામાં તાપમાન 11.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ત્યારે ગુજરાતમાં ઠંડી ક્યારથી વધશે, બંગાળની ખાડીમાં થનારા ફેરફારોની કેવી અસર જોવા મળશે?

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



