આસામમાં એક પૅસેન્જર ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા

વીડિયો કૅપ્શન, Asamમાં એક પૅસેન્જર ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા #shorts
આસામમાં એક પૅસેન્જર ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા
પ્રકાશિત

આસામના ડિગારૂમાં કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસનું એંજિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા.

જેમાં આઠ મુસાફરોને ઈજા પહોંચી છે તથા તેમને સારવાર અર્થે અન્યસ્થળે ખસેડવામાં આવ્યા છે.

ત્યારે રેલવે વિભાગના જનસંપર્ક અધિકારીએ આ મુસાફરોની સ્થિતિ વિશે શું કહ્યું ? આ દુર્ઘટના વિશે શું માહિતી આપી તથા મુસાફરોને માટે શું વ્યવસ્થા કરવામાં આવી, તેના વિશે આ વીડિયોમાં જાણો.

આસામમાં રેલવે દુર્ઘટના, આસામના ડિગારૂમાં અકસ્માત, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ અકસ્માત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન