પંજાબની આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ પથ્થરમારો અને તોડફોડ શા માટે કરી?

વીડિયો કૅપ્શન, પંજાબની આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ પથ્થરમારો અને તોડફોડ શા માટે કરી?
પંજાબની આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ પથ્થરમારો અને તોડફોડ શા માટે કરી?
પ્રકાશિત

પંજાબના ફગવાડાની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ વિરોધપ્રદર્શન દરમિયાન પથ્થરમારો અને તોડફોડ કરી. વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થિની સાથે બળાત્કારની ઘટના બની હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે. યુનિવર્સિટીએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને ખોટી ગણાવી છે.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન