3000 કરોળિયાને મોજાંમાં છૂપાવીને તસ્કરી

વીડિયો કૅપ્શન, 3000 કરોળિયાને મોજાંમાં છૂપાવીને તસ્કરી
3000 કરોળિયાને મોજાંમાં છૂપાવીને તસ્કરી
પ્રકાશિત

આ કિસ્સો પેરુના લીમાનો છે. જ્યાં ઍરપૉર્ટ પરથી કરોળીયાની તસ્કરી કરીને જર્મની લઇ જવામાં આવી રહ્યાં હતાં.

અદાંજે 3000 ટેરન્ટુલા કરોળીયાઓને રૅસ્કયૂ કરવામાં આવ્યા છે. આ કરોળિયાઓને બૅગની અંદર મોજામાં છૂપાડીને મૂકવામાં આવ્યા હતા.

એક અધિકારીએ જણાવ્યું કે પોતાની સાઇઝ અને રંગના લીધે આ કરોળિયાની પ્રજાતિ કલેકટર્સને આકર્ષે છે. હવે આ મામલે ત્રણ વિદેશી નાગરિકો પર વાઇલ્ડલાઇફ ટ્રાફિકિંગના કેસ થઈ શકે છે.

3000 કરોળિયાને મોજાંમાં છૂપાવીને તસ્કરી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન