યુક્રેનમાં 10 વર્ષીય દીકરી અચાનક સૈનિક પિતાને જોઈ ભાવુક થઈ

વીડિયો કૅપ્શન, યુક્રેનમાં 10 વર્ષીય દીકરી અચાનક સૈનિક પિતાને જોઈ ભાવુક થઈ
યુક્રેનમાં 10 વર્ષીય દીકરી અચાનક સૈનિક પિતાને જોઈ ભાવુક થઈ
પ્રકાશિત

યુક્રેનની 10 વર્ષીય ઍના માટે તેમના જન્મદિવસે પિતાએ ખાસ સરપ્રાઇઝ આપી.

બૉર્ડર પર ફરજ બજાવતા પિતા રોમન લોબોડા અચાનક ઘરે પહોંચતાં દીકરી ભાવુક થઈ ગઈ.

રોમન 2014થી ફ્રન્ટલાઇન પર સેવા આપી રહ્યા છે અને ઘણી વાર છથી આઠ મહિના સુધી પરિવારથી દૂર રહે છે.

દીકરીના જન્મદિવસે પિતાની આ ખાસ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન