ગુજરાતમાં પશુઓ માટે વીમાકવચ કેવી રીતે મેળવી શકાય, સરકાર તરફથી કેટલી સહાય મળશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં પશુઓ માટે વીમા કવચ કેવી રીતે મેળવી શકાય, સરકાર તરફથી કેટલી સહાય મળશે?
ગુજરાતમાં પશુઓ માટે વીમાકવચ કેવી રીતે મેળવી શકાય, સરકાર તરફથી કેટલી સહાય મળશે?
પ્રકાશિત

મંત્રી જિતુ વાઘાણીએ યોજનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, "પશુધન એ પશુપાલકની આજીવિકાનો મુખ્ય આધાર હોવાથી, અચાનક પશુના મૃત્યુના કિસ્સામાં થતા આર્થિક નુકસાન સામે પશુપાલક પરિવારને રક્ષણ આપવું એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે."

આમ, ગુજરાત સરકારે પશુપાલકોની આર્થિક સુરક્ષા માટે આ વર્ષે કુલ એક લાખ પશુઓને વીમા સુરક્ષા કવચ આપવાનો નિર્ણય કર્યો છે.

ત્યારે કેવી રીતે આ પશુવીમો મેળવી શકાશે અને કેટલું પ્રીમિયમ ભરવું પડશે તેમજ કોને કોને આ પશુવીમા યોજનાનો લાભ મળશે, જાણો આ વીડિયોમાં

રજૂઆત – કલ્પના શાહ

બીબીસી ગુજરાતી