પાટણનાં પટોળાંની આ વાતો જાણો છો?

વીડિયો કૅપ્શન, પાટણનાં પટોળાની આ વાતો જાણો છો?
પાટણનાં પટોળાંની આ વાતો જાણો છો?
પ્રકાશિત

પાટણનાં પટોળાં ગુજરાતની આગવી ઓળખ છે. બારીક વણાટકામને પગલે આ પટોળાં બનાવવાની કળા દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.

પરંતુ તેનાં એવાં પણ કેટલાંક પાસાં છે, જેના વિશે ઘણા લોકોને નથી ખબર હોતી.

શું છે આ ખાસ વાતો? જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

બીબીસી ગુજરાતી પાટણનાં પટોળાંની આ વાતો જાણો છો?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન