રસ્તા પર કાર સમાઈ જાય એટલો મોટો ખાડો પડ્યો
રસ્તા પર કાર સમાઈ જાય એટલો મોટો ખાડો પડ્યો
પ્રકાશિત
ચેન્નાઈના તિરુવન્મિયુર-તારામણી વિસ્તારમાં ટાઇડલ પાર્ક નજીક રસ્તા પર અચાનક મોટો ખાડો પડતાં એક કાર તેમાં પલટી ગઈ હતી. પોલીસ અને ટ્રાફિક વિભાગના અધિકારીઓએ કારને બહાર કાઢી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કારમાં સવાર લોકોને કોઈ ઈજા થઈ નથી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



