શિયાળાની શરૂઆતમાં પણ ગરમીથી ત્રસ્ત ગુજરાતીઓને આગામી દિવસોમાં રાહત મળશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather Update : આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન પલટાશે? શું છે આગાહી?
શિયાળાની શરૂઆતમાં પણ ગરમીથી ત્રસ્ત ગુજરાતીઓને આગામી દિવસોમાં રાહત મળશે?
પ્રકાશિત

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વહેલી સવારે અને સાંજ પછી ઠંડીની અનુભૂતિ થાય છે, પરંતુ તે શિયાળા જેવી નથી.

દિવસ દરમિયાન તાપમાન વધી જાય છે. પૂર્વના પવનો ઉત્તરભારતમાં થઈને ગુજરાત ઉપર આવી રહ્યા છે, જેના કારણે પવનની ગતિ તો વધી છે, પરંતુ તે રાહત આપે એવી નથી.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ સાઇક્લૉનિક સર્ક્યુલૅશન સર્જાઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન તાપમાન કેવું રહેશે અને ગરમીથી રાહત ક્યારે મળશે, તેના વિશે આ વીડિયોમાં જાણો.

વરસાદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.