ફરારીની આ કાર રૂ. 383 કરોડમાં વેચાઈ, હવે આ રકમનું શું કરાશે?
ફરારીની આ કાર રૂ. 383 કરોડમાં વેચાઈ, હવે આ રકમનું શું કરાશે?
પ્રકાશિત
ફરારીની લુચે કાર માટે રૂ. 383 કરોડની બોલી બોલવામાં આવી છે. આરએમ સોથબેઝ દ્વારા યોજાયેલી હરાજીમાં આ રેકૉર્ડ કિંમત મળી હતી.
હરાજી માટે મૂકવામાં આવેલી કારની મૂળ કિંમત કેટલી હતી અને કેટલી વધુ કિંમત મળી ? તથા આ કાર કેમ ખાસ છે, જુઓ આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, RM Sotheby's
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



