You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Better Health EP - 4 : તાવ ક્યારે ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે?
આપણે તાવ આવે ત્યારે મોટા ભાગે પેરાસિટામોલ દવા લેતા હોઈએ છે, તો શું દવા ખરેખર તાવ આવે ત્યારે જ લેવી જોઈએ કે અન્ય બીમારીમાં પણ કામ લાગી શકે.
શું તમે જાણો છો કે તાવ એ ખરેખર બીમારી નથી પણ શરીરનું રક્ષણ કરવાની એક રીત છે?
એટલે કે તાવના પ્રકાર કયા હોય અને તેની પાછળનાં કારણો શું હોઈ શકે છે. તાવમાં ઘરે કઈ સાવચેતી રાખવી જોઈએ અને ક્યારે તાવ ગંભીર હોઈ શકે. દવાઓનો કોર્સ અધૂરો છોડવાનાં જોખમો કેવાં હોય છે, તાવની જુદી જુદી પૅટર્ન એ કેવા રોગોનો સંકેત આપતા હોય છે.
આ વીડિયોમાં તાવ વિશેની તમામ પાયાની અને મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે.
બીબીસીએ ડૉ. ઉર્વી સાથે તાવ સંબંધિત અનેક સવાલો અને માન્યતાઓ અંગે જાણવાનો પ્રયાસ કર્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન