ગુજરાતમાં ફરીથી હવામાન પલટાશે, ડિસેમ્બરની શરૂઆતમાં વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ફરીથી હવામાન પલટાશે, ડિસેમ્બરની શરૂઆતમાં વરસાદ પડશે?
ગુજરાતમાં ફરીથી હવામાન પલટાશે, ડિસેમ્બરની શરૂઆતમાં વરસાદ પડશે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ આગળ વધીને મજબૂત બને તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ ડીપ્રેશન બનશે અને દક્ષિણ ભારતના વિસ્તારને સીધી અસર કરશે. આ સિસ્ટમ અરબી સમુદ્ર સુધી પહોંચે એવી શક્યતા છે. તો ગુજરાતમાં આ તેના કારણે વરસાદ પડશે?

વીડિયો : દીપક ચુડાસમા/સુમિત વૈદ

ગુજરાતમાં ફરી વરસાદ પડશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.