CJP પ્રોટેસ્ટ પર નેહા બોરા શું બોલ્યાં?
CJP પ્રોટેસ્ટ પર નેહા બોરા શું બોલ્યાં?
પ્રકાશિત
વિદ્યાર્થી સંગઠન આઇસા સાથે જોડાયેલાં કાર્યકર્તા નેહા બોરાએ વિરોધ પ્રદર્શનોમાં થતા સંકુચિત ભેદભાવ અંગે સ્પષ્ટતા કરી છે.
તેમણે જણાવ્યું કે લોકોના મૂળભૂત અસ્તિત્વ સામે જોખમ હોય, રસ્તાઓ પર હિંસા થતી હોય અને ઘરની બહાર નીકળવું જોખમી બન્યું હોય ત્યારે વિરોધ આંદોલનોને સીમિત રાખવા તદ્દન અયોગ્ય છે.
તેમના મતે માત્ર પોતાના જ વિરોધમાં આવવાની શરતો રાખવી અથવા અન્ય પ્રદર્શનોને ઓછું મહત્વ આપવું અવાસ્તવિક છે.




