'જો યુવાનોને રોક્યા તો આખી દિલ્હી જંતર-મંતર બનશે' : સૌરવ દાસ

વીડિયો કૅપ્શન, 'જો યુવાનોને રોક્યા તો આખી દિલ્હી જંતર-મંતર બનશે' : સૌરવ દાસ
'જો યુવાનોને રોક્યા તો આખી દિલ્હી જંતર-મંતર બનશે' : સૌરવ દાસ
પ્રકાશિત

જંતરમંતર ખાતે આંદોલનનો બીજો તબક્કો શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે અને 10 તારીખે મોટા પાયે પ્રદર્શન યોજવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

સૌરવ દાસે જણાવ્યું કે જો યુવાનોને જંતરમંતર જતાં રોકવામાં આવશે તો સમગ્ર દિલ્હી જંતરમંતર બની જશે.

તેમણે જ્ઞાનેશ કુમાર તેમજ કેન્દ્ર સરકાર પર સત્તા માટે ચૂંટણીમાં ગેરરીતિ આચરવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. બંધારણીય અધિકાર મુજબ શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવા માટે દિલ્હી પોલીસને વિધિવત જાણ કરતો પત્ર પણ સુપરત કરવામાં આવ્યો છે.

સૌરવ દાસ, saurav das, બીબીસી ગુજરાતી