સુરતમાં 'બહારનું જમ્યા બાદ બાળકીનું મૃત્યુ', પિતાએ શું કહ્યું?

સુરતમાં 'બહારનું જમ્યા બાદ બાળકીનું મૃત્યુ', પિતાએ શું કહ્યું?
પ્રકાશિત

સુરતના વરાછા વિસ્તારમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોને ફૂડ પૉઇઝનિંગ થઈ ગયું હતું. જેમાં એક બાળકીનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ચાર સભ્યો સારવાર હેઠળ છે.

પરિવારનો આરોપ છે કે એક રેસ્ટોરાંમાં ભોજન મંગાવ્યું હતું અને તે ખાધા પછી તેમની તબિયત લથડી હતી.

ત્યારે બાળકીના પિતાએ શું કહ્યું, જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન