You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ વેપારી જે પાકિસ્તાનમાં બનાવે છે અમૃતસરની વાનગીઓ
એ વેપારી જે પાકિસ્તાનમાં બનાવે છે અમૃતસરની વાનગીઓ
પ્રકાશિત
1947 અને 1948માં જ્યારે લાખો લોકો સરહદ પાર કરીને ગયા, ત્યારે તેઓ પોતાનાં ઘર, મહોલ્લા અને પોતાની ધરતી પાછળ છોડી ગયાં.
પરંતુ ઘણા લોકો પોતાની સંસ્કૃતિ અને વારસો સાથે લઈને ગયા. સરગોધામાં એક મુસ્લિમ પરિવારે ત્રણ પેઢીઓથી અમૃતસરના સ્વાદને જીવંત રાખ્યો છે. એક નાની મીઠાઈની દુકાનમાં આજે પણ એ જ સ્વાદ મળે છે, જે શહેરને તેઓ ક્યારેક પોતાનું ઘર કહેતા હતા.
આ દુકાનનું નામ પણ અમૃતસર પરથી જ રાખવામાં આવ્યું છે.
સરગોધાથી શુમાઇલા ખાનનો અહેવાલ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન