અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત બનશે, કેવી અસર જોવા મળશે?

અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત બનશે, કેવી અસર જોવા મળશે?
પ્રકાશિત

અલ નીનો જળવાયુમાં થનારા પરિવર્તનનો એક હિસ્સો છે અને તે મોસમ પર ખૂબ ઊંડો પ્રભાવ પાડે છે. અલ નીનોની ભારતના ચોમાસા પર તેની અવળી અસર થાય છે. અલ નીનો અને લા નીનાની ઘટના ભારતથી હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં થાય છે. આજે આપણે આ વીડિયોની અંદર વાત કરીશું કે દુનિયામાં અલ નીનોની શું સ્થિતિ છે? આવનારા દિવસોમાં અલ નીનોમાં હજી શું થવાનું છે? અને શું હજી પણ અલ નીનો મજબૂત થવાનું છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન