You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છનું સફેદ રણ વરસાદ બાદ બેટમાં ફેરવાયું, સમુદ્ર જેવો નજારો
કચ્છનું સફેદ રણ વરસાદ બાદ બેટમાં ફેરવાયું, સમુદ્ર જેવો નજારો
પ્રકાશિત
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદને કારણે ક્યાંક પાણીથી હાલાકી તો ક્યાંક પાણીની આવક થઈ છે.
ત્યારે કચ્છમાં ભારે વરસાદ બાદ સફેદ રણ પાણીમાં ગરકાવ થઈ જતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે.
રણમાં વરસાદી પાણીનો વ્યાપક ભરાવો થતાં સમુદ્ર જેવો નજારો સર્જાયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન